બીજી જીત મળ્યા બાદ ફાફ બોલ્યો- આજે રાતે સારી ઉંઘ લઈશું
લાંબા સમય બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને IPLમા જીત મળી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 35 રને જીત્યા બાદ RCBનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ખૂબ ખુશ જોવા મળ્યો હતો. મેચ બાદ તેણે કહ્યું હતું કે, હું ભૂલી ગયો હતો કે મારે પ્રેઝન્ટેશનમાં બોલવાનું હતું. દરેક મેચ બાદ બસ હું બોલું છું