ઈન્ટર્નશીપની તક મળતી નહોતી, માણસે બીજો રસ્તો શોધીને પિત્ઝા સાથે CV મોકલી આપ્યો
છેલ્લા કેટલાક વર્ષોમાં, સમગ્ર વિશ્વમાં વર્ક કલ્ચરમાં પરિવર્તન આવ્યું છે અને પરિણામે, નોકરી માટે અરજી કરવાની લોકોની શૈલી કવર લેટર્સ અને રિઝ્યુમથી આગળ વધી ગઈ છે. લોકો તેમની કુશળતા અને સર્જનાત્મકતા બતાવવા માટે નવા નવા પ્રયોગો કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં એક વ્યક્તિએ પિઝાની