જાવેદ અખ્તરની બર્થડે પાર્ટીમાં આખું બોલિવુડ ઉમટ્યું, જુઓ 12 તસવીરોમાં

PC: toiimg.com

ગીતકાર અને રાઈટર જાવેદ અખ્તરે 17 જાન્યુઆરીના રોજ તેમની 75મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી. તેમણે એક ગ્રાન્ડ પાર્ટી હોસ્ટ કરી હતી. તેમણે બે પાર્ટીઓ આપી. એક પાર્ટી 16 જાન્યુઆરીની રાતે અને બીજી પાર્ટી 17 જાન્યુઆરીની રાતે હોસ્ટ કરી હતી. પહેલી પાર્ટીમાં તેમણે જુના દિવસોને યાદ કરતા રેટ્રો થીમ રાખી હતી. તો બીજા દિવસે મુંબઈની 5 સ્ટાર હોટલ તાજમાં તેમણે પાર્ટી થ્રો કરી હતી. જેમાં બોલિવુડના તમામ સિતારાઓ પહોંચ્યા હતા.

जावेद अख्तर की बर्थडे पार्टी, रेखा-दीपिका सहित पहुंचे ये सितारे

जावेद अख्तर की बर्थडे पार्टी, रेखा-दीपिका सहित पहुंचे ये सितारे

પાર્ટીમાં રેખા ખૂબ જ સુંદર દેકાયા. તેમની સાથે શબાના આઝમી પણ જોવા મળ્યા. રેખાએ ગ્રીન કલરની ખૂબ જ સુંદર સાડી પહેરી હતી.

जावेद अख्तर की बर्थडे पार्टी, रेखा-दीपिका सहित पहुंचे ये सितारे

जावेद अख्तर की बर्थडे पार्टी, रेखा-दीपिका सहित पहुंचे ये सितारे

દીપિકા પાદુકોણ પણ ઓફ વ્હાઈટ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જોકે, તેની સાથે રણવીર જોવા મળ્યો નહિ.

जावेद अख्तर की बर्थडे पार्टी, रेखा-दीपिका सहित पहुंचे ये सितारे

શાહરુખ ખાન તેની પત્ની ગૌરી ખાન સાથે પાર્ટીમાં સામેલ થયો હતો.

जावेद अख्तर की बर्थडे पार्टी, रेखा-दीपिका सहित पहुंचे ये सितारे

તો કેટરીના કૈફ અભિનેતા અર્જુન કપૂર સાથે પાર્ટીમાં જોવા મળી હતી. બંનેએ સાથે મળીને પોઝ પણ આપ્યા હતા.

जावेद अख्तर की बर्थडे पार्टी, रेखा-दीपिका सहित पहुंचे ये सितारे

અભિનેતા રીત્વિક રોશન તેના પરિવાર સાથે આવ્યો હતો. સાથે જ તેણે ડાયરેક્ટર ઝોયા અખ્તર સાથે પણ પોઝ આપ્યો હતો.

जावेद अख्तर की बर्थडे पार्टी, रेखा-दीपिका सहित पहुंचे ये सितारे

અભિનેત્રી માધુરી દીક્ષિત પણ પાર્ટીમાં પહોંચી હતી. તેણે ઓરેંજ કલરનો ડ્રેસ પહેર્યો હતો. માધુરીની સાથે તેના પતિ શ્રીરામ નેને પણ આવ્યા હતા.

जावेद अख्तर की बर्थडे पार्टी, रेखा-दीपिका सहित पहुंचे ये सितारे

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝા પણ જોવા મળ્યા.

जावेद अख्तर की बर्थडे पार्टी, रेखा-दीपिका सहित पहुंचे ये सितारे

આ ઉપરાંત પાર્ટીમાં ફરહાન અખ્તર અને શબાના આઝમીએ પણ મસ્તીમાં ઘણાં પોઝ આપ્યા હતા.

जावेद अख्तर की बर्थडे पार्टी, रेखा-दीपिका सहित पहुंचे ये सितारे

કરણ જોહર, પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપડા, સંજય કપૂર, બોની કપૂર, તબ્બૂ, ડેવિડ ધવન, સતીશ કૌશિક, રોનિન રોય, અલી ફઝલ, રીચા ચઢ્ઢા જેવા ઘણાં કલાકારો પાર્ટીમાં આવ્યા હતા.

जावेद अख्तर की बर्थडे पार्टी, रेखा-दीपिका सहित पहुंचे ये सितारे

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp