પ્લાસ્ટિક સર્જરીની ચર્ચા વચ્ચે રાજકુમાર રાવે કહ્યું, 'સારા દેખાવા માટે પણ દબાણ'
બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ હાલમાં જ ચર્ચામાં હતો. તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે, જેને જોઈને લોકો અનુમાન લગાવવા લાગ્યા કે, તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. વાયરલ થઈ રહેલા ફોટામાં રાજકુમારની ચિન પહેલા કરતા લાંબી દેખાઈ રહી છે અને તેના ચહેરાનો આકાર પણ બદલાઈ ગયો છે. જોકે,