ટીવી સિરિયલના ભગવાન રામે એવી પોસ્ટ કરી કે હોબાળો મચી ગયો, ડીલિટ કરવી પડી
ઉત્તર પ્રદેશના મેરઠથી ભાજપના લોકસભા ઉમેદવાર અને રામાયણ સિરિયલમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તેમણે રવિવારે સવારે તેમના X એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ લખી હતી. તેમણે લખ્યું હતું કે જ્યારે કોઈનું બેવડું પાત્ર સામે આવે છે, ત્યારે આપણને પોતાની