Amazon અને Flipkart સેલમાં સ્માર્ટફોન પર મળી રહી છે આ જોરદાર ઓફર્સ

PC: i.gadgets360cdn.com

Amazon અને Flipkart પર તહેવારની સીઝનમાં બીજીવાર સેલ થવા જઈ રહ્યું છે. દિવાળીના ખાસ અવસરે આયોજિત થનારા આ સેલમાં ઘણાં મોબાઈલ ફોન સસ્તામાં વેચવામાં આવશે. જુઓ આ સ્માર્ટફોન જે તમને સસ્તા ભાવે આ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર મળશે.

Vivo U10:

આ ફોન લિમિટેડ પિરીયડ ડિસ્કાઉન્ટની સાથે વેચાઈ રહ્યો છે. ડિસ્કાઉન્ટ માત્ર પ્રીપેડ ઓર્ડર પર મળશે.

MRP: 10,990 રૂપિયા

ડિસ્કાઉન્ટ ઓફરઃ 8,990 રૂપિયા

Apple iPhone XR:

MRP: 49,900 રૂપિયા

ડિસ્કાઉન્ટ ઓફરઃ 42,999 રૂપિયા

OnePlus 7:

MRP: 37,999 રૂપિયા

ડિસ્કાઉન્ટ ઓફરઃ 34,999 રૂપિયા

OnePlus 7 Pro:

MRP: 49,999 રૂપિયા

ડિસ્કાઉન્ટ ઓફરઃ 42,999 રૂપિયા

Google Pixel 3a:

Flipkart Big Diwali સેલમાં ગૂગલના આ ફોન પર ડિસ્કાઉન્ટ મળશે.

MRP: 39,999 રૂપિયા

ડિસ્કાઉન્ટ ઓફરઃ 29,999 રૂપિયા

Samsung Galaxy S9:

Flipkart Big Diwali સેલમાં સેમસંગના આ સ્માર્ટફોન પર ઓફર છે.

MRP: 62,500 રૂપિયા

ડિસ્કાઉન્ટ ઓફરઃ 29,999 રૂપિયા

Oppo F11 Pro:

ઓપ્પોનો આ ફોન પણ Flipkart Big Diwali સેલમાં વેચાઈ રહ્યો છે.

MRP: 29,990 રૂપિયા

ડિસ્કાઉન્ટ ઓફરઃ 19,990 રૂપિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp