મર્સિડિઝ-બેન્ઝ ઇન્ડિયાની શનિવાર અને રવિવારે સુરતમાં લક્ઝ ડ્રાઇવ લાઇવ ઇવેન્ટ

PC: Khabarchhe.com

મર્સિડિઝ-બેન્ઝ ઇન્ડિયાની આગામી શનિવાર અને રવિવારે સુરતમાં લક્ઝ ડ્રાઇવ લાઇવ ઇવેન્ટ યોજાશે. મર્સિડિઝ-બેન્ઝનાં ચાહકો માટે કલિનરી ટ્રિપનું આયોજન કરાયું છે. જેથી તેઓ સેલિબ્રિટી શેફ સારાહ ટોડે તૈયાર કરેલી એક્સક્લૂઝિવ અને સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણી શકશે. સાથે જ લક્ઝ ડ્રાઇવમાં ચાહકો સંગીત અને એમટીવી ઉદ્યોગમાં કેટલાંક પ્રતિભાશાળી ગાયક કલાકારો સાથે ઇલેક્ટ્રિફાઇંગ પર્ફોમેન્સ સાથે ઇવેન્ટને સંગીતમય બનાવશે. આ ઇવેન્ટમાં બાળકો માટે સ્પેશ્યલ ઝોન પણ હશે.

આ ઇવેન્ટ 14 ડિસેમ્બરે, બપોરે 2 કલાકેથી ધ યેલ્લો ડાયરી અને ડોન ભાટ, જ્યારે 15 ડિસેમ્બર, રવિવારે સવારે 10 કલાકેથી પવન ગાયકવાડ અને તાપી પ્રોજેક્ટ, અઠવા એસએમસી પાર્ટી પ્લોટ, અઠવાલાઇન્સ ખાતે યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp