ચેમ્બરનું મેગા બિલ્ડ એક્ષ્પો-2020 પ્રદર્શન થશે

PC: Khabarchhe.com

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ દ્વારા 28 ફ્રેબુઆરીથી 2 માર્ચ 2020 દરમિયાન 4 દિવસ માટે સરસાણાના સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 'મેગા બિલ્ડ એક્ષ્પો-2020'પ્રદર્શનનું આયોજન કરાયું છે.

ચેમ્બર દ્વારા સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડીંગ મટીરિયલ મર્ચન્ટ એસોસિએશન, સુરત સિરામીક એસોસિએશન, ધી સુરત આયર્ન એન્ડ સ્ટીલ મર્ચન્ટ એસોસિએશન, સુરત પેન્ટ્સ મર્ચન્ટ એસોસિએશન, સુરત મશીન ટુલ્સ હાર્ડવેર એન્ડ વેલ્ડીંગ મર્ચન્ટ્સ એસોસિએશન, સુરત ઇલેક્ટ્રીક્લ મર્ચન્ટ્સ એસોસિએશન અને સુરત ફર્નિચર એસોસિએશન સાથે મળીને મેગા બીલ્ડ એક્ષ્પો-2020 પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ પ્રદર્શન સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp