વેસ્ટ ઇન્ડીઝ સામે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો ધોનીને જગ્યા મળી કે નહીં

PC: bcci.tv

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાનારી T20 અને વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. કોલકાતામાં યોજાયેલી BCCIની સિલેક્શન કમિટીની બેઠકમાં ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેની બધા ચર્ચા કરી રહ્યા હતા કે, આ સીરિઝમાં મહેન્દ્ર સિંહ ધોનીને ચાન્સ મળશે, પરંતુ ધોનીને તક આપવામાં આવી નથી. આ સિવાય રિષભ પંતને ફરીએકવાર તક આપવામાં આવી છે. મયંક અગ્રવાલને પણ ટીમમાં જગ્યા મળી નથી.

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વન-ડે સીરિઝ માટે ટીમ..

વિરાટ કોહલી

રોહિત શર્મા

શિખર ધવન

કે.એલ.રાહુલ

શ્રેયસ ઐયર

મનિષ પાંડે

રિષભ પંત

શિવમ દૂબે

કેદાર જાધવ

રવિન્દ્ર જાડેજા

યઝુવેન્દ્ર ચહલ

કુલદીપ યાદવ

દીપક ચહર

મોહમ્મદ શામી

ભુવનેશ્વર કુમાર

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ T20 સીરિઝ માટે ટીમ..

વિરાટ કોહલી

રોહિત શર્મા

શિખર ધવન

કે.એલ.રાહુલ

શ્રેયસ ઐયર

મનિષ પાંડે

રિષભ પંત

શિવમ દૂબે

વોશિંગટન સુંદર

રવિન્દ્ર જાડેજા

યઝુવેન્દ્ર ચહલ

કુલદીપ યાદવ

દીપક ચહર

મોહમ્મદ શામી

ભુવનેશ્વર કુમાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp