AM/NS Indiaએ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરી
વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસથી રચાયેલી આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) દ્વારા એપ્રિલ 14ના રોજ નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણીને લઇને AM/NS India, હજીરા ખાતે ફાયર સેફ્ટીને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે નેશનલ ફાયર સેફ્ટી ડેની