સાંસદનું કામ લોકોના ઘરે-ઘરે જવાનું નથી: હેમા માલિની
ભારતીય જનતા પાર્ટીએ બે વખતથી સાંસદ રહેલી બોલિવુડ અભિનેત્રી હેમા માલિનીને ફરી ત્રીજી વખત રિપીટ કર્યા છે. હેમા માલિનીએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સાંસદનું કામ લોકોના ઘરે-ઘરે જવાનું નથી હોતું. પત્રકારે સવાલ પુછ્યો હતો કે મથુરાના અનેક લોકોનો સવાલ છે કે તેમના સાંસદનું પ્રજા સાથે કોઇ જોડાણ