325Kmની ઝડપ! એસ્ટન માર્ટિને ભારતમાં આ શાનદાર સ્પોર્ટ્સ કાર લોન્ચ કરી
અગ્રણી બ્રિટિશ લક્ઝરી કાર ઉત્પાદક એસ્ટન માર્ટિને નવી એસ્ટન માર્ટિન વેન્ટેજ સ્પોર્ટ્સ કાર લોન્ચ કરીને ભારતીય બજારમાં તેના વાહન પોર્ટફોલિયોને અપડેટ કર્યો છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનથી સજ્જ આ સ્પોર્ટ્સ કારની પ્રારંભિક કિંમત 3.99 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. કંપનીએ આ કારમાં એક્સટીરિયરથી લઈને ઈન્ટીરીયર સુધી ઘણા