ટિકિટ કપાયા બાદ વરુણ ગાંધી કોંગ્રેસની ટિકિટ પર આ સીટ પર ચૂંટણી લડે તેવી ચર્ચા
રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આઉટગોઇંગ સાંસદ સોનિયા ગાંધી આ વખતે અહીં ચૂંટણી લડી રહ્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને ટિકિટ આપી શકે છે. તેનો સામનો કરવા માટે BJPએ વરુણ ગાંધી સાથે વાત કરી છે. વરુણ ગાંધીએ નિર્ણય લેવા માટે સમય માંગ્યો છે. લોકસભા ચૂંટણી