કોટક મહિન્દ્રા બેંક પર RBIની કાર્યવાહી, નવા ક્રેડિટ કાર્ડ, મોબાઈલ બેન્કિંગ બંધ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ કોટક મહિન્દ્રા બેંક પર મોટી કાર્યવાહી કરી છે. RBIએ બેંકને તેના ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ દ્વારા નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે નવા ક્રેડિટ કાર્ડ બહાર પાડવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. અહીં તમને જણાવી દઈએ કે, RBIએ IT રિસ્ક મેનેજમેન્ટ